જૈન પ્રગતિ સેન્ટર (બનિયન સીટી) – વડોદરામેમ્બરશીપ ફોર્મ · સ્ક્રીન પર ભરો, A4 લેન્ડસ્કેપમાં છાપો
☎ Help 93762 26337 🏏 Cricket Saved
🏏 JPC Summer Cricket Tournament — નોંધણી ફોર્મ ખોલો

Please note

UPI QR — ચુકવણી માટે

UPI QR – Jain Pragati Centre

JAIN PRAGATI CENTRE
A/c 510101006727749
Union Bank of India – Manjalpur
IFSC : UBIN0910988

QR સેવ કરો UPI એપમાં ખોલો

સેવ કર્યા પછી GPay / PhonePe / Paytm ખોલી Scan → ગેલેરીમાંથી QR પસંદ કરો. સેવ ન થાય તો QR પર લાંબો પ્રેસ કરી Save image કરશો.

Verify your mobile number

ફોર્મ ભરતાં પહેલાં આપનો મોબાઈલ નંબર ચકાસવો જરૂરી છે. જૂના સભ્ય હશો તો વિગત આપમેળે ભરાઈ જશે.

SMS ન આવે કે બીજી કોઈ મુશ્કેલી હોય તો ફોન કરો — ગૌરાંગ શાહ +૯૧ ૯૩૭૬૨ ૨૬૩૩૭

સ્નેહ શાંતી સુમેળના સથવારાથી પાંગરતો પરિવાર

જૈન પ્રગતિ સેન્ટર (બનિયન સીટી)વડોદરા.

૫૮, મામાની પોળ, રાવપુરા,
વડોદરા – ૩૯૦ ૦૦૧.   મો. ૯૮૭૯૫ ૫૫૨૩૨
ફોર્મ નં. :
મેમ્બરશીપ ફોર્મ :
તારીખ :

પ્રમુખશ્રી/મંત્રીશ્રી,
જૈન પ્રગતિ સેન્ટર (બનિયન સીટી) વડોદરાનાં વર્ષ ના સભ્ય પદ માટે માન્ય ગણશો. ફોર્મની પાછળ દર્શાવેલ સેન્ટરના બંધારણ, ધારા–ધોરણ, ઠરાવો તથા નીતિ–નિયમોનું ચુસ્ત પાલન કરવા અમો પ્રતિજ્ઞા પૂર્વક બંધાઈએ છીએ.

અ.નં.નામપિતા / પતિનું નામઅટકજન્મ તારીખઉંમરબ્લડ ગ્રુપWhatsapp નં.
અનુક્રમ પ્રમાણે દરેક સભ્યનો ફોટો અહીં ચોંટાડશો. (ફરજિયાત)
વાર્ષિક
લવાજમ
ઉંમર ૦–૫ ઉંમર ૬–૧૦ ઉંમર ૧૧ થી ઉપર
જૂના સભ્ય ફી નથી૩,૫૦૦/–૭,૦૦૦/–
નવા મેમ્બર ફી નથી૪,૦૦૦/–૭,૫૦૦/–
નોંધ : સંપૂર્ણ વિગતો જરૂરી છે. ઉતાવળ ન કરતા શાંતિથી સારા અક્ષરે ફોર્મ ભરશો.
દરેક સભ્યનું પૂરું નામ, જન્મ તારીખ, Whatsapp નંબર અને ફોટો ફરજિયાત છે.
મદદ માટે સંપર્ક : ગૌરાંગ શાહ — +૯૧ ૯૩૭૬૨ ૨૬૩૩૭
ચેક / નાણાં લેનારની સહી
સભ્ય / મુખ્યકર્તાની સહી
કાયમી રહેઠાણનું સરનામું
પીન કોડ :
ફોન : મો. :
કુટુંબના મુખ્યકર્તાની વ્યવસાયની માહિતી
ફોન : મો. :
ઈ-મેઈલ :
સભ્યપદ :
સભ્ય ફીની વિગતસભ્યોરકમ
કુલ રૂા. 0
ચુકવણી :
ભરેલ રકમ રૂા.
ચૂકવવાની રકમરૂ. 0
JAIN PRAGATI CENTRE A/c 510101006727749
Union Bank of India – Manjalpur
IFSC : UBIN0910988 UPI એપમાં ખોલો
રેફરન્સ / UTR નં. :
ચુકવનારનું નામ :
ચુકવણીનો સ્ક્રીનશોટ ઉમેરો
ચુકવણીનો સ્ક્રીનશોટ : જોડેલ નથી
ચેક નંબર :
બેન્કનું નામ / શાખા :
દ્વારા મોકલેલ છે.
સભ્યપદ નંબર : થી
સ્નેહ શાંતી સુમેળના સથવારાથી પાંગરતો પરિવાર

જૈન પ્રગતિ સેન્ટર (બનિયન સીટી)વડોદરા.

૫૮, મામાની પોળ, રાવપુરા, વડોદરા – ૩૯૦ ૦૦૧   મો. ૯૮૭૯૫ ૫૫૨૩૨
  • સભ્ય પદ નોન ટ્રાન્સફરેબલ તેમજ નોન રીફંડેબલ છે.
  • ફોર્મ સારા – સ્વચ્છ – સુઘડ અને વાંચી શકાય તેવા હસ્તાક્ષરોમાં લખવું.
  • આપનું સરનામું પૂર્ણ લખો. પીનકોડ નંબર અવશ્ય લખવો જરૂરી છે.
  • ચેક જૈન પ્રગતિ સેન્ટર (Jain Pragati Centre)ના ફેવરમાં લખવાનો રહેશે. અધવચ્ચેથી નિકળનાર સભ્યને રીફંડ મળશે નહીં. નોંધ લેવી.
  • કોઈપણ કારણ દર્શાવ્યા વગર – મેમ્બરશીપ ફોર્મ – રદ કરવાનો સંપૂર્ણ અધિકાર સેન્ટરની કારોબારી સમિતિને રહેશે. તેમજ કાર્યક્રમ દરમ્યાન મેમ્બરની વર્તણૂક બદલ સભ્યપદ રદ કરવાનો સંપૂર્ણ અધિકાર કારોબારી સમિતિનો રહેશે. જે લવાજમ રીફંડ આપવામાં આવશે નહીં.
  • મેમ્બરશીપ માટેનું ફોર્મ રદ કરવા માટે કોઈપણ કારણો દર્શાવવામાં આવશે નહીં.
  • કાર્યક્રમ તથા જમણવારમાં સમયસર ન આવનાર મેમ્બર ભાઈઓને ટાઈમ પછી કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
  • જે બાળક મેમ્બર ન હોય તેવા બાળકોને પ્રવેશ કોઈપણ સંજોગોમાં શક્ય નથી. તેમજ ૫ વર્ષ ઉપરના બાળકોને મેમ્બર બનાવવા ફરજીયાત છે. જો આપ તેમને સાથે લાવવા માંગતા હશો તો ગેસ્ટ ચાર્જ ફરજીયાત ભરવો પડશે. સેન્ટર દ્વારા આયોજીત કોઈપણ હરીફાઈ / સ્પર્ધામાં ભાગ લઈ શકાશે નહીં તેમજ ઈનામના હકદાર રહેશે નહીં.
  • સેન્ટરના પ્રવાસમાં જોડાનાર સભ્યોએ પ્રવાસ કેન્સલ થવાથી રીફંડ મળશે નહીં.
  • ફોર્મમાં Whatsapp No. લખવો ફરજીયાત છે. પ્રોગ્રામનો સરકયુલર Whatsapp દ્વારા મોકલવાનો પ્રયત્ન કરવામાં આવશે.
ઉપરની સુચના અને નિયમો મેં વાંચ્યા છે જે મને તેમજ મારા પરિવારને માન્ય અને બંધનકર્તા છે.
ફોર્મ ભરનારની સહી :

હાર્દિકભાઈ ગાંધી

જૈન ટ્રાવેલ્સ, એસ.બી.–૩૬,
હિરાવંતી ચેમ્બર્સ, આર્યકન્યા વિદ્યાલય સામે,
કારેલીબાગ, વડોદરા–૩૯૦ ૦૧૮

મો. ૯૮૨૫૬ ૩૭૯૪૫

પ્રણવભાઈ શાહ

૫૮, મામાની પોળ, રાવપુરા,
વડોદરા–૩૯૦ ૦૦૧

મો. ૯૮૭૯૫ ૫૫૨૩૨

પ્રણવ નાણાવટી

બી–૨૫, વૈષ્ણવદેવી સોસાયટી,
હરીધામ ફ્લેટ સામે,
માંજલપુર, વડોદરા–૩૯૦ ૦૧૧

મો. ૯૮૭૯૫ ૫૯૧૧૭

મનન શાહ

૩/એ, લાલબાગ સોસાયટી,
મહાવીર આઈસ્ક્રીમ સામે,
માંજલપુર, વડોદરા – ૩૯૦ ૦૧૧

મો. ૯૮૨૫૭ ૦૬૨૦૮

મદદ કે કોઈપણ માહિતી માટે સંપર્ક : ગૌરાંગ શાહ — +૯૧ ૯૩૭૬૨ ૨૬૩૩૭

ભરાઈ ગયા પછી સેન્ટરને મોકલો દબાવો — આપને સભ્ય નંબર અને કાર્યક્રમનો પ્રવેશ QR ઈ-મેઈલ પર મળશે. કાગળ પર જોઈતું હોય તો છાપો / PDF દબાવો — પ્રિન્ટ સ્ક્રીનમાં Paper size: A4 અને Landscape પસંદ કરશો, નહીં તો બાજુનો ભાગ કપાઈ જશે. ભરેલી વિગતો આ ફોનમાં આપમેળે સચવાતી રહે છે, એટલે વચ્ચે બંધ કરો તો પણ ખોવાશે નહીં.
મદદ માટે સંપર્ક : ગૌરાંગ શાહ — +૯૧ ૯૩૭૬૨ ૨૬૩૩૭